ગુજરાતી વાત
ગુરુવાર, 6 માર્ચ, 2014
તુટતા સબંઘો, તુટતી જીંદગી
સબંઘોની સફર છે આ જીંદગી
,
કે
સફરમાં સબંઘો છે આ જીંદગીના
,
મને કોઇ સમજાવશો જરા
?
જો સબંઘો સાચવું તો
જીંદગી તુટી જાય છે
જો જીંદગી સાચવું તો
સબંઘો તુટી જાય છે.
તુટે છે જીંદગી
,
તુટે છે સબંઘો
,
બન્ને માં આખર તો
,
‘’
હું
’
જ
તુટુ છું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો