ગુજરાતી વાત
શનિવાર, 24 ઑગસ્ટ, 2013
દર્દ
બદલાવ મારો તું ઘ્યાનમાં રાખે
,
તારો બદલાવ તું મ્યાનમાં રાખે
,
આ તે કેવો બદલો તારો
,
દોસ્ત
,
દુશ્મન મારાને
,
તું માનમાં રાખે......
જાન મારો તું કાયમ બાનમાં રાખે
,
તારો જાન તું કાયમ તાનમાં રાખે
,
આ તે કંયાનો નિયમ છે
?
‘’
નિરા
’’
બીજા કરતા
,
તું મને રાનમાં રાખે....
શનિવાર, 10 ઑગસ્ટ, 2013
મન....
એ મન... તારે ઉડવું જ હોય તો
,
ઉડ
,
૫ણ
,
પંખીની જેમ... ઉડ
,
પાંખ ફફડાવી આકાશમાં દુર... જા...
,
૫ણ પંખીની જેમ... પાછું તો આવ...
,
તું તો જાય છે...ને આવે ૫ણ છે
,
૫ણ પંખીની જેમ... ઘાયલ થઇ...
,
ઘાયલ થાય તો... વાંઘો નથી
‘’
નિરા
’’
૫ણ પંખીની જેમ... તરફડીશ નહિ...
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)