ગુજરાતી વાત
શનિવાર, 24 ઑગસ્ટ, 2013
દર્દ
બદલાવ મારો તું ઘ્યાનમાં રાખે
,
તારો બદલાવ તું મ્યાનમાં રાખે
,
આ તે કેવો બદલો તારો
,
દોસ્ત
,
દુશ્મન મારાને
,
તું માનમાં રાખે......
જાન મારો તું કાયમ બાનમાં રાખે
,
તારો જાન તું કાયમ તાનમાં રાખે
,
આ તે કંયાનો નિયમ છે
?
‘’
નિરા
’’
બીજા કરતા
,
તું મને રાનમાં રાખે....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો