જિંદગીની
આ રમતમાં
કંયાક જીત છે,કંયાક હાર છે,
હારલું
તો જાય જ છે કાયમ
જિતેલું ૫ણ હારી જવાય છે.
શૂન્ય
થી શરૂ થાય આ જિંદગી,
શૂન્યની
રમતમાં આ જિંદગી
શૂન્ય થઇ પુરી થઇ જાય છે.
નથી જિંદગી
સરળ ‘’નિરા’’
નથી
જિંદગી સફળ
છે જિંદગી અકળ ‘’નિરા’’
છે જિંદગી અફળ........
‘’નિરા-નરેશ’’
અકળ.... કળી ન શકાય તેવું
અફળ.....નિષ્ફળ,નકામું