જીવનમાં સુખ અને દુખ તો આવ્યા જ કરે,
હસવું
૫છી રડવું તો કાયમ આવ્યા જ કરે,
સુખ,દુખ,હસવું ને રડવું ક્રમિક છે જીવનમાં,
જીવન
બાદ મૃત્યુનો ક્રમ આવે છે જીવનમાં,
શું છે જીવન,કોઇને ૫ણ સમજી શકાતું નથી,
સમજાય
જયારે,ત્યારે સમજાવી શકાતું નથી
સમય સમયની વાત, આ જીવનની "નિરા"
સમયમાં
જીવન,જીવનમાં સમય વહયા કરે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો