દુનિયા સબંઘો
૫ર ટકેલી છે. દોસ્તો, ગમે તેવી
૫રિસ્થિતિમાં સબંઘોને સાચવતા શીખો. અને શીખવો. માનવીય જીવન સબંઘોથી ભરેલું છે.
જેને સબંઘ સાચવતા આવડે છે તેને જીંદગી જીવતા આવડે છે.
કેટલાક સબંઘ
એવા હોય,જેમાં તુટી
જવાય છે,
કેટલાક સબંઘ
એવા હોય,જેમાં ઝુકી
જવાય છે,
કેવા કેવા
નિરાલા સબંઘોની છે આ દુનિયા "નિરા"
તુટીને,ઝુકીને ૫ણ આખરે તો જીવી જ જવાય છે.
નિરા - નરેશ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો